• શનિવાર, 01 નવેમ્બર, 2025

વરલી, અંધેરી, બોરીવલી અને મુલુંડમાં કામચલાઉ કબૂતરખાનાં

પાલિકાએ આપી શરતી પરવાનગી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : મુંબઈ મહાપાલિકાએ વરલી, અંધેરીમાં લોખંડવાલા, મુલુંડમાં અને બોરીવલીમાં એમ ચાર સ્થળોએ કબૂતરખાનાં માટે પરવાનગી આપવાનો વચગાળાનો નિર્ણય લીધો છે. પાલિકા તરફથી સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, હાલનાં કબૂતરખાનાં શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને જે કબૂતરખાનાં બંધ છે તે બંધ…..