• શનિવાર, 01 નવેમ્બર, 2025

એઆઈ પાવર્ડ `મહાભારત : એક ધર્મયુદ્ધ'નું રેકૉર્ડબ્રેકિંગ લૉન્ચિંગ

ભારતની પ્રથમ એઆઈ પાવર્ડ સિરીઝ `મહાભારત : એક ધર્મયુદ્ધ'નું જિયો હૉટસ્ટાર પર 6.5 મિલિયન વ્યુઝ સાથે રેકૉર્ડબ્રેકિંગ લૉન્ચિંગ થયું હતું. આ દ્વારા એઆઈ સંચાલિત કન્ટેન્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે જેમાં ટેકનૉલૉજીએ સર્જનાત્મકતાનું સ્થાન નથી લીધું, પણ બંનેએ સાથે મળીને અદ્ભુત કન્ટેન્ટ તૈયાર કર્યું…..