નેશનલ હાઈવે અૉથોરિટીએ સ્થળાંતર કરવાનો પ્લાન ફગાવ્યો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
31 : મુંબઈના દહીસર ખાતેના પ્રવેશદ્વાર પરના ટોલનાકાને કારણે ભારે ટ્રાફિક થતી હોવાથી
અહીંથી વાહનમાર્ગે પસાર થતા લોકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. મીરા-ભાયંદર જ નહીં,
થાણે અને વિરારના સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી ટોલનાકાને બીજી જગ્યાએ ખસેડવાની માગણી કરી
રહ્યા…..