નવી દિલ્હી, તા. 31 : ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીએ આઈસીસી મહિલા વિશ્વકપના સેમિફાઈનલમાં મળેલી હાર છતાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. જેઓએ પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી હતી. પેરીએ મેચ બાદ કહ્યું હતું કે બન્ને ખેલાડીએ દબાણમાં જે સંયમ….