• શનિવાર, 01 નવેમ્બર, 2025

પ્રાઈમરી માર્કેટ અૉક્ટોબરમાં રેકૉર્ડ લેવલે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : વર્ષ 2025માં પ્રાઈમરી માર્કેટમાં તેજી જળવાઈ રહી છે. અૉક્ટોબર 2025માં પબ્લિક ઇસ્યૂની બજાર ઐતિહાસિક રેકૉર્ડ લેવલે પહોંચી છે. ભારતીય મુદ્રા બજારના ઇતિહાસમાં અત્યાર સુધીમાં અૉક્ટોબર 2025માં જાહેર ભરણાં દ્વારા સૌથી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. અૉક્ટોબર 2025માં 14 પબ્લિક ઇસ્યૂ…..