• શનિવાર, 01 નવેમ્બર, 2025

મહિલા વિશ્વ કપ : અૉસ્ટ્રેલિયાને પછાડી ભારત ફાઇનલમાં

મુંબઈ, તા. 30 : મહિલા વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં અૉસ્ટ્રેલિયા આપેલા વિજય માટે 339 રનના જવાબમાં ભારતની શરૂઆત સારી રહી નહોતી. બન્ને ઓપનર શેફાલી વર્મા (10) અને સ્મૃતિ મંધાના (24) વધુ યોગદાન......