• શનિવાર, 01 નવેમ્બર, 2025

રોશની અને રાજની પ્રેમકહાની `તોડ કર દિલ મેરા'

ટીવીની દુનિયામાં હંમેશાં કંઈક હટકે રજૂ કરવા માટે જાણીતી ચૅનલ સ્ટાર પ્લસ પર હવે ટૂંક સમયમાં નવી સિરિયલ `તોડ કર દિલ મેરા' શરૂ થશે. આ સિરિયલમાં રોશની અને રાજની અનોખી પ્રેમકહાની જોવા મળશે. આ બંનેનાં દિલ જીવનભર સાથ નિભાવવા મળે છે. તેમની વચ્ચે અનહદ પ્રેમ હોય છે. પ્રૉમૉમાં રવિ રંજન લગ્ન બાદ રોશની શ્રીવાસ્તવનું ઘરમાં….