નવી દિલ્હી, તા.31 (એજન્સીસ) : વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ - સપ્ટેમ્બરના છમાસિક ગાળા દરમિયાન રાજકોષીય ખાધ રૂા. 5.73 લાખ કરોડ થઇ છે જે વાર્ષિક અંદાજના 36.5 ટકા થઇ હોવાનું સરકારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. પાછલા વર્ષના સમાન ગાળામાં રાજકોષીય ખાધ 29.4 ટકા રહી…..