• શનિવાર, 01 નવેમ્બર, 2025

ભારત અને દ. આફ્રિકા વચ્ચે રવિવારે ફાઈનલ

મહિલા વનડે વિશ્વ કપને મળશે નવી ચૅમ્પિયન ટીમ

નવી દિલ્હી, તા. 31 : હરમનપ્રીત કૌરની આગેવાનીની ટીમ ઈન્ડિયાએ ગુરુવારે આઈસીસી મહિલા વિશ્વકપમાં ઈતિહાસ રચતા સાત વખતની વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમને પાંચ વિકેટે હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારત માટે આ કામ સરળ નહોતું કારણ કે ડિફેન્ડીંગ ચેમ્પિયને પહેલા બેટિંગ કરતા 339 રનનું વિશાળ લક્ષ્ય…..