• રવિવાર, 02 નવેમ્બર, 2025

શ્રેયસ અય્યરે જાતે હેલ્થ અપડેટ આપ્યું

સિડની, તા.30 : ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટસમેન શ્રેયસ અય્યરે તેની ઇજા પર ખુદ જાણકારી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર આજે એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે હું રિકવરી કરી રહ્યો છું. પ્રતિદિત સ્વાસ્થ્ય સુધરી......