• બુધવાર, 12 નવેમ્બર, 2025

યશસ્વીએ ફોર્મ ઝળકાવ્યું : રણજી ટ્રૉફીમાં દોઢી સદી ફટકારી

મુંબઇ તા.4: દ. આફ્રિકા વિરૂધ્ધ 14મીથી શરૂ થતી બે ટેસ્ટની શ્રેણી અગાઉ ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલે ફોર્મ ઝળકાવ્યું છે. રાજસ્થાન સામેના રણજી ટ્રોફી મેચના બીજા દાવમાં મુંબઇ તરફથી રમી રહેલા યશસ્વી જયસ્વાલે સદી ફટકારી છે. તેણે 174 દડામાં 18 ચોક્કા અને 1 છક્કાથી 156 રનની શાનદાર ઇનિંગ રમી….