અરજદારોને કહ્યું, યાદીમાં ન હોય તેવા 15 મતદાતા બતાવો
નવી દિલ્હી, તા. 29 : બિહારમાં જારી મતદારયાદી
ચકાસણી પ્રક્રિયાને લઈને મહત્ત્વની ટિપ્પણીમાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે,
જો મોટાપાયે લોકોને મતદારયાદીમાંથી બહાર કરાશે કે ગરબડો હશે તો અમે હસ્તક્ષેપ કરતાં
અચકાશું નહીં. અદાલતને અરજદારો વતી ઉપસ્થિત વરિષ્ઠ ધારાશાત્રીઓ કપિલ સિબ્બલ અને પ્રશાંત
ભૂષણને....