અકસ્માત બાદ ડ્રાઇવર વગર જ 100 મીટર દોડી બસ
દેવઘર, તા. 29 : ઝારખંડના દેવઘરમાં બસ
અને ટ્રકની ભીષણ ટક્કરમાં 18 કાવડિયાનાં મોત થયાં હતાં અને લગભગ 16 ઘવાયા હતા જે પૈકી
અમુકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. આજે પરોઢે દેવઘરના મોહનપુર તાલુકાના જમુનિયા ચોક
પાસેના નાવાપુરા ગામમાં સર્જાયેલા અકસ્માત બાદ બસનો ડ્રાઈવર સીટ સહિત બહાર.....