• રવિવાર, 16 નવેમ્બર, 2025

ગાઝા પછી લેબનોન ઉપર ઇઝરાયલનો હલ્લો

તેલ અવિવ, તા.3 : ગાઝામાં યુદ્ધવિરામ છતાં ઈઝરાયલે હમાસનાં અનેક ઠેકાણે હુમલાઓ ચાલુ રાખ્યા છે. આ દરમિયાન હવે ઈઝરાયલનું ધ્યાન લેબનોન ઉપર પણ કેન્દ્રિત થયું છે. ત્યાં હિઝબુલ્લાહનાં કારણે પહેલાથી જ તનાવપૂર્ણ હાલત છે. ઈઝરાયલે લેબનાનમાં જોરદાર હવાઈ હુમલો કર્યો હતો તેમાં 4 લોકો મરાયા…..