• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભારત અને મલેશિયા વચ્ચે સહયોગ કરાર

સુરક્ષાથી સેમિકન્ડક્ટર સુધી બન્ને દેશ સાથે મળી કામ કરશે

કુઆલાલમ્પુર, તા.8 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મલેશિયા મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કુઆલાલમ્પુરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. દરમિયાન વિદેશ મંત્રાલયના સચિવ પી. કુમારને જણાવ્યું હતું કે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ 2015 માં વડા પ્રધાનની છેલ્લી મલેશિયાની સત્તાવાર મુલાકાતના લગભગ એક….