• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અદાણી ગ્રુપ આર્થિક વિકાસને સફળતાપૂર્વક આગળ ધપાવશે : ગૌતમ અદાણી

એનડીએ સરકારની ત્રીજી ટર્મમાં પણ 

`કરજની ચુકવણીમાં કંપનીને કદી કોઈ પડકારનો સામનો કરવો પડયો નથી'

મુંબઈ, તા. 24 (એજન્સીસ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સતત ત્રીજી ટર્મમાં સત્તારૂઢ થયેલી એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન અદાણી ગ્રુપ તેની આર્થિક પ્રગતિ અને સામાજિક કાર્યક્રમોને પાછલા દસકની જેમ સફળતાપૂર્વક આગળ ધપાવશે....