• ગુરુવાર, 18 જુલાઈ, 2024

અનિલ કપૂરે અર્જુનના લગ્નના આપ્યાં એંધાણ

વિવાદાસ્પદ રિયાલિટી શૉ ગણાતા બિગબોસ ઓટીટીની ત્રીજી સિઝનની મિજબાની કરી રહેલા અનિલ કપૂર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. અભિનેતા પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ અંગે પણ મન મૂકીને વાતો કરી રહ્યા છે. કાર્યક્રમ હોસ્ટ કરતી વખતે તેમણે.....