ફિલ્મ નિશાંચીથી બૉલીવૂડમાં પ્રવેશેલા ઐશ્વર્ય ઠાકરેને હાલમાં યશરાજ બૅનરની અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં ખલનાયકના પાત્ર માટે લેવામાં આવ્યો છે. બીજી મહત્ત્વની વાત એ છે કે યશ રાજ બૅનરની આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મ `આલ્ફા'માં ઐશ્વર્યએ સંગીત આપ્યું છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર અને સ્મિતા….