અજિત પવાર જૂથે મુંબઈની જવાબદારી મલિકને આપી છે
મુંબઈ, તા.
20 : મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને ભાજપના નેતા આશિષ શેલારે રૂપિયાની ઉચાપત મામલાના
આરોપી અને ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અજિત પવાર
જૂથ સાથે પાલિકા ચૂંટણીમાં કોઈપણ જાતનું ગઠબંધન નહીં કરવાની ઘોષણા કરી છે. પત્રકારો
સાથે વાત કરતા એમણે કહ્યું હતું કે….