• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

મીઠી નદી સફાઈ કૌભાંડ : પોલીસને મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ સોંપાયા

પ્રસાદ લાડનો અધિકારીઓએ મોટા પાયે આર્થિક વ્યવહાર કરવાનો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મીઠી નદી ગાળ કાઢવાના કૌભાંડ મામલે ગઈ કાલે વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે મુંબઈ પોલીસ કમિશનરની અૉફિસમાં જઈ પોતાનું વિગતવાર નિવેદન નોંધવાની સાથે આ કૌભાંડ સંબંધી કેટલાક મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ સોંપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં કેટલાક લોકોએ સંબંધિત અધિકારીઓને સાથમાં….

ઇ-પેપરના નવા શુલ્ક