નવી દિલ્હી, તા. 20 : દક્ષિણ-પૂર્વ એશિયામાં સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા છેતરપિંડી કેન્દ્રોમાં ફસાયેલા ભારતીયોની મુક્તિ અને એમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના પ્રયાસો સતત ચાલી જ રહ્યા છે. થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે….