ચોર રોકડ રકમ ઉપરાંત વ્હીલચૅરની ચાવી સાથે પલાયન
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
20 : ગોંડલ સંપ્રદાયના જૈન સાધુ પારસમુનિ મહારાજ સાહેબ સાથે વિહાર કરી રહેલા ચાવંડ
(જૂની ચાવંડ) ગામના દિલીપ હસમુખ રાઠોડ નામના યુવકે રૂા. 20 હજારની ચોરી કરવાની સાથે
વ્હીલચેરની ચાવી પણ પોતાની પાસે રાખી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ચોમાસા બાદ
અત્યારે જૈન સાધુ ભગવંતો…..