• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

આરોગ્ય વીમો થશે સસ્તો

મનફાવે એમ પ્રીમિયમ નહીં, હૉસ્પિટલો પર પણ અંકુશ

નવી દિલ્હી, તા. 20 : આરોગ્ય વીમાના પ્રીમિયમમાં દર વર્ષે થતા વધારામાંથી રાહત મળવાનો સંકેત મળી રહ્યો છે. સરકાર એક પ્રસ્તાવ લાવી છે, જેમાં એજન્ટ કમિશન 20 ટકા સુધી સીમિત કરવા સાથે હોસ્પિટલોમાં સારવાર પેકેજના ભાવો પર અંકુશ જેવાં પગલાં સામેલ છે. અત્યારે આ પ્રસ્તાવો વીમા નિયામક ઇરડાને મોકલાયા…..

ઇ-પેપરના નવા શુલ્ક