• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ગુવાહાટીની લાલ માટીની પીચ ઝડપી બૉલરોને મદદરૂપ

હેડ ક્યૂરેટર આશીષ ભૌમિક પીચ તૈયાર કરી રહ્યા છે

ગુવાહાટી તા.20: ભારત અને દ. આફ્રિકાનો ટેસ્ટ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ પર રમાશે. ગુવાહાટીમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમાશે. શનિવારથી શરૂ થનાર બીજા ટેસ્ટની પિચ પર હાલ ઘાસ જોવા મળી રહ્યં છે. મેચ પહેલા કેટલું ઘાસ કટ થશે તે નિશ્ચિત નથી. રિપોર્ટ અનુસાર ગુવાહાટીની પિચ કોલકતા જેવી ટર્નિંગ નહીં હોય…..

ઇ-પેપરના નવા શુલ્ક