• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગૅંગસ્ટર અનમોલ બિશ્નોઈને ભારત લવાયો

નવી દિલ્હી, તા. 20 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ બુધવારે ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરિકાથી દેશનિકાલ થયા બાદ ધરપકડ કરી હતી. તે બપોરે બે વાગ્યાની આસપાસ ખાસ ફ્લાઇટમાં અહીં આવી પહોંચ્યો હતો, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 11 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો….

ઇ-પેપરના નવા શુલ્ક