બીજી સેમિમાં પાકિસ્તાન-શ્રીલંકાની એ ટીમની ટક્કર
દોહા, તા.20:
રાઇજિંગ સ્ટાર્સ એશિયા કપના સેમિ ફાઇનલમાં શુક્રવારે ભારત એ ટીમની ટક્કર બાંગલાદેશ
એ ટીમ વિરુદ્ધ થશે. બીજો સેમિ ફાઇનલમાં પાક અને શ્રીલંકાની એ ટીમ વચ્ચે રમાશે. સેમિ
ફાઇનલમાં બાંગલાદેશ સામે ભારતના ટોચના ક્રમના યુવા બેટધરોએ સારો દેખાવ કરવો પડશે. અત્યાર
સુધી ટીમનો ભરોસાપાત્ર ખેલાડી બની…..