ફરી એક વાર વિવેક અૉબેરૉયે વિવાદને આમંત્રણ આપ્યું છે. તેણે કહ્યું કે, `2050 સુધીમાં લોકો શાહરુખ ખાનને ભૂલી જશે. વિવેકે પોતાની ફિલ્મ મસ્તી-4ના પ્રમોશનમાં આ વાત કહીને વિવાદનો મધપૂડો છંછેડયે છે. વિવેકે કહ્યું કે, `બૉલીવૂડમાં નામ અને પ્રતિષ્ઠા થોડા સમય માટે જ હોય છે, પછી લોકો બધુ ભૂલી જાય…..