• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ગ્રૉની પ્રગતિ અટકી, જબરદસ્ત નફાતારવણી બાદ લોઅર સર્કિટ

સમીક્ષકોના મતે હજી વેચવાલી સંભવ

નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : આધુનિક સમયના સ્ટૉક બ્રૉકર બિલિયન બ્રેઈન્સ ગેરેજ વેન્ચર અથવા ગ્રૉના શેરમાં આજે દસ ટકાની લોઅર સર્કિટ લાગી હતી અને રોકાણકારોએ લાખોની સંખ્યામાં ખરીદેલા શેર્સ વેચવાની શરૂઆત કરી હતી, સમીક્ષકોના મતે આ ક્રીપમાં વધુ વેચવાલી સંભવ છે. નોંધનીય છે કે ગ્રૉનો શેર લિસ્ટ થયા….

ઇ-પેપરના નવા શુલ્ક