• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

હવા પ્રદૂષણ નિયંત્રણ માટે દરેક વૉર્ડમાં `ફ્લાઈંગ સ્ક્વૉડ' તહેનાત કરાશે

મુંબઈ, તા. 20 : મુંબઈમાં હવા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ (ઇખઈ) કડક વલણ અપનાવ્યું છે. ઇખઈ દ્વારા જાહેર કરાયેલ 28 મુદ્દાના માર્ગદર્શક સિદ્ધાંતોનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે દરેક વૉર્ડ સ્તરે `ફ્લાઈંગ સ્ક્વૉડ' એટલે કે ભરારી પથકની નિમણૂક કરવામાં આવી….

ઇ-પેપરના નવા શુલ્ક