• રવિવાર, 01 જૂન, 2025

દીપિકા કક્કડને લીવરમાં ગાંઠ

ટીવી અભિનેત્રી દીપિકા કક્કડને લીવરમાં ગાંઠ થઈ છે. તેના પતિ શોએબ ઈબ્રાહિમે યુટુયબ ચેનલના નવા બ્લોગમાં દીપિકાની તબિયત અંગે જણાવ્યું હતું. શોએબે જણાવ્યું કે, દીપિકાને પેટમાં દુખાવો થતો હતો. અમને એમ લાગ્યું કે ઈન્ફેકશન થયું હશે તો દવા લેવાથી દુખાવો ઓછો થયો નહીં. આથી સ્કેનિંગ કરાવ્યું તો લીવરમાં ટયુમર....