• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

‘ફર્ઝી-2’ માટે શાહિદ કપૂરે લીધા રૂા. 40 કરોડ

શાહિદ કપૂર બૉક્સ અૉફિસ માટે વિશ્વસનીય કલાકાર ગણાય છે. દિનેશ વિજનની કૉક્ટેલ-2માં તે રશ્મિકા મંદાના અને ક્રીતિ સેનન સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ઈટાલીમાં ચાલી રહ્યું છે. ડિસેમ્બર મહિના સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું.....

ઇ-પેપરના નવા શુલ્ક