14 વર્ષ બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શન ફરી જોડાયા અને હૉરર કૉમેડી ફિલ્મ ભૂતબંગલા બનાવી છે. આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે અને તે ત્રીજી એપ્રિલે રજૂ થવાની હોવાનું જણાવાયું હતું. જોકે, હવે ધુરંધરને મળી સફળતા જોઈને તમામ ફિલ્મમેકર્સ દંગ થઈ ગયા છે અને તેમણે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી.....