• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

અંતિમ એશિઝ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ અને અૉસ્ટ્રેલિયા વચ્ચે સરસાઈ માટે હરીફાઈ

સિડની, તા.5 : સ્ટાર બેટર જો રૂટની વિક્રમી 41મી સદીની મદદથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના પાંચમા અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના પહેલા દાવમાં 384 રન થયા હતા. આ પછી ટ્રેવિસ હેડના અણનમ 91 રનની મદદથી બીજા......