• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

રણવીર સિંહની ‘પ્રલય’ પોર્ટુગીઝ નવલકથા પર આધારિત?

અભિનેતા રણવીર સિંહે ‘ડૉન 3’ને બદલે ફિલ્મ ‘પ્રલયમાં અભિનય કરવાનું પસંદ કરતાં સૌને અચરજ થયું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને તેમાં રણવીરની સામે દક્ષિણની અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શનને લેવામાં.....