• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

રણવીર સિંહની `બેન્ડ બાજા બારાત' રિ-રિલિઝ

હાલમાં ફિલ્મ ધુરંધર સફળત જતાં રણવીર સિંહની બોલબાલા વધી છે. આથી વહેતી ગંગામાં હાથ ધોવા અભિનેતાની પ્રથમ ફિલ્મ બેન્ડ બાજા બારાતને 16મી જાન્યુઆરીએ ફરી રજૂ કરવામાં આવશે. યશરાજ ફિલ્મ્સ નિર્મિત અને મનીષ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મની ફ્રેશ જોડી રણવીર અને અનુશ્કા શર્માની....