• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

અક્ષય કુમાર સાથે રાની મુખરજી `ઓ માય ગૉડ-3'માં

2025માં અક્ષય કુમારની ત્રણ સિકવલ ફિલ્મ આવી હતી જોલી એલએલબી-3, હાઉસફુલ-5 અને કેસરી ચેપ્ટર-2. હવે તે વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે જે વેલકમની સિરીઝની ત્રીજી ફિલ્મ છે. આ સાથે ફિલ્મ ઓ માય ગોડ-3 માં પણ તે જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે રાની મુખરજીને લેવામાં આવી....