• બુધવાર, 07 જાન્યુઆરી, 2026

નીમ કરોલી બાબા પર વેબ સિરીઝ

કેંચી ધામના સંત નીમ કરોલી બાબા માત્ર રાષ્ટ્રીય નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ ધરાવે છે. હવે વેબ સિરીઝ દ્વારા તેમના જીવનને જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવશે. સાત એપિસોડમાં બનનારી આ સિરીઝ તેમના જીવન, ભક્તિ, કરુણા, સેવા અને પ્રેમના સંદેશને આધુનિક રીતે રજૂ કરશે. નોંધનીય છે કે, નીમ કરોલી બાબાને.....