દયાનંદ શેટ્ટી, શિવાજી સાટમ અને આદિત્ય શ્રીવાસ્તવ અભિનિત ક્રાઈમ સિરિયલ સીઆઈડી દાયકાઓ સુધી લોકપ્રિય રહી હતી. હવે આ સિરિયલના જાણીતા કલાકારો નવા ક્રાઈમ આધારિત શૉ પાપનાશમમાં જોવા મળશે. જો કે ,આ સિરિયલમાં તેઓ સીઆઈડી અધિકારીની ભૂમિકામાં નહીં હોય. દયાનંદે ઈન્સ્ટાગ્રામ પર આ નવા શૉની......