નવી દિલ્હી, તા.22 : ભારતીય મહિલા બોક્સર સાક્ષી ચૌધરીએ મંગળવારે એશિયન ગેમ્સની 51 કિગ્રા વજન કેટેગરીમાં પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ ફિલિપાઇન્સની ઐરા વિલેગાસને 5-0 થી હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ ઉલટફેર સાથે સાક્ષીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દબદબાભેર.....