• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

રાજ્યસભાની 12 બેઠકોની ચૂંટણી જાહેર

યુપીમાં જોડાણની ચર્ચા, બંગાળ અને આસામમાં ઘમાસાણ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા. 22 : દેશના રાજકારણમાં મંગળવારે ઘણાં રાજ્યો સાથે સંલગ્ન મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. ઉત્તર પ્રદેશમાં  2027ના વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષો વચ્ચે સંભવિત સમીકરણોને લઈને વાતચીત થઈ રહી છે. દરમિયાન ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશ , ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની 12 રાજ્યસભા બેઠકો....