નિયમનો ભંગ કરનારાનાં વાદ્ય જપ્ત કરવાનો હાઈ કોર્ટનો આદેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં ધાર્મિક તહેવાર, ઉત્સવ અને સરઘસ દરમિયાન થતા ધ્વનિ અને વાયુ પ્રદૂષણની બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ગંભીર નોંધ લીધી હતી. ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે દાખલ કરાયેલી સુઓમોટો જનહિત અરજીની આજે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સાવર્જનિક રસ્તા અને સ્થળોએ ફટાકડા ફોડવા...