• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

નાના વેપારીઓ ઉપર યુપીઆઈ-એમડીઆરનો બોજ નહીં પડે : સરકારની ખાતરી

નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : યુપીઆઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ઉપર જીએસટી લાદવાથી નાના વેપારીઓ માટે બોજ બનશે અને ડિજિટલ ચુકવણી મોંઘી બનશે તે વાત ખોટી હોવાનું સરકારી એજન્સી નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન અૉફ ઈન્ડિયા....