બૉલિવૂડ અભિનેત્રી રાની મુખરજીની માતા ક્રિષ્નાનું 75 વર્ષની વયે અવસાન થયું છે. મુખરજી પરિવારે સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા હતા. ક્રિષ્ણાએ મંગળવાર બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. મુખરજી પરિવારે આ દુ:ખની ક્ષણોમાં પ્રાઈવસીનું સમ્માન કરવાની વિનંતી કરી છે. વિલેપાર્લાના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર......