કૅન્સરની દવાના વધુ ભાવ સામે સુપ્રીમે આઘાત દર્શાવ્યો
નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટમાં ચાલતી બે અરજીઓની સુનાવણી દરમ્યાન દવા સંબંધિત મુદ્દા ઉઠાવાયા હતા, જેમાં દવાના ઊંચા ભાવ પર નિયંત્રણ નક્કી કરવાનો ઉલ્લેખ કરાયો હતો. અસાલતે કેન્સરની દવાઓના હદથી વધુ ભાવ લઇને દર્દીઓ સાથે `ધોળા....