નવી દિલ્હી, તા.22 : ભારતની સ્ટાર વુશૂ ખેલાડી રોશિબિના દેવીએ મહિલાઓની 60 કિગ્રા સાન્ડા ઇવેન્ટમાં મકાઉ-ચીનની ચૂ મેન સિનને ડબલ્યૂપીડી (પોઇન્ટના તફાવતથી વિજય) દ્વારા પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ વિજય સાથે જ રોશિબિનાએ એશિયન ગેમ્સમાં ભારત....