• બુધવાર, 23 સપ્ટેમ્બર, 2026

બીજા છ માસિક ગાળામાં વિકાસદરને અસર થવાની શક્યતા : ડીબીએસ

નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : તંગ નાણાકીય સ્થિતિ, ઇંધણના ભાવમાં વધારો અને ઉત્પાદન કામગીરી ઉપર પ્રતિકૂળ બેઝ ઇફેક્ટને કારણે નાણાકીય વર્ષ 2026ના દ્વિતીય માસિક ગાળામાં દેશના વિકાસની ગતિ ધીમી પડે એવો સંભવ છે, જ્યારે ફુગાવાનું વ્યાપક દબાણ ભાવની સ્થિરતા ઉપર મોનેટરી....