શ્વેતા ત્રિપાઠી ઉત્તમ અભિનેત્રી હોવા સાથે ફિલ્મ નિર્માત્ર પણ છે. તેના માટે નિર્માત્રી તરીકે પોતાની ફિલ્મ મુજે જાન ના કહો મેરી જાનને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવી કારકિર્દીનો મહત્ત્વનો તબક્કો છે. આ વર્ષની શરૂઆતમાં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને ટૉરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ પેસ્ટિવલ 2026માં આ ફિલ્મ વખણાઈ....