• રવિવાર, 01 નવેમ્બર, 2026

સોના-ચાંદીમાં ગાબડાં

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : સોના-ચાંદીના ભાવમાં કડાકો સર્જાયો હતો. જુલાઇ પછીના સૌથી નીચાં સ્તર બનતા વૈશ્વિક બજારમાં સોનું ઔંસદીઠ 3969 ડોલર હતુ જ્યારે ચાંદી 50 ડોલરને સ્પર્શી ગઇ હતી. બન્ને ધાતુઓ સતત બીજો માસિક ઘટાડો નોંધાવી ચૂકી છે. ઓઇલના ભાવમાં વધારો અને સતત ફુગાવાની ચિંતાઓએ યુએસ વ્યાજ દરમાં....