આંતરરાષ્ટ્રીય સ્તરે અભિનેત્રી તરીકે ખ્યાતિ પામનારી પ્રિયંકા ચોપરાની શૉર્ટ ફિલ્મ વી વર હીઅર અૉસ્કાર માટે સત્તાવાર રીતે ક્વૉલિફાય થઈ છે. પ્રિયંકા આ પ્રૉજેકટની એક્ઝિકયુટિવ પ્રૉડયુસર છે. આ પ્રસંગે પોતાનો આનંદ વ્યક્ત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે, આ ફિલ્મ પ્રાસંગિક અને ગંભીર મુદ્દાને અનોખા અને પ્રભાવકારી અંદાજમાં રજૂ કરે....