• રવિવાર, 01 નવેમ્બર, 2026

ટેક્સ્ટાઈલ ક્ષેત્રે ફોર્મ આઈટીસી-04 ફાઈલિંગની જોગવાઈથી ભ્રષ્ટાચાર અને હેરાનગતિ વધી

દેવચંદ છેડા તરફથી

મુંબઈ, તા. 30 : ટેક્સ્ટાઈલ ક્ષેત્રે જીએસટીમાં ફોર્મ આઈટીસી-04 ફાઈલિંગની જોગવાઈથી ભ્રષ્ટાચાર વધ્યો છે અને નાના નાના ઉત્પાદકો તેમજ વેપારીઓની પરેશાની વધી છે. 90 ટકા વેપારીઓ આ જટીલ ફોર્મ ભરતા નથી. આ ફોર્મ ન ભરનારને રૂા. 50,000નો દંડ કરાય છે. ટેક્સ્ટાઈલ ટ્રેડમાં ઉત્પાદનની અને વેલ્યુ-એડીશન ચેઈન તેના મલ્ટીસ્ટેજ પ્રક્રિયાના....